Sunday 26 October 2014

માં........

બ્લોગ શરુ તો થયો  પણ હવે પ્રથમ શું લખવું  એ મન માં  મુંજવણ  હતી પરતું પછી થયું  કે  ચાલો  'માં' વિશે કંઈક પ્રથમ લખું... બાળક દ્વારા  મોટા ભાગે બોલાતો પ્રથમ શબ્દ  'માં' છે... તો  બ્લોગ  પર પણ પ્રથમ 'માં ' વિશે  જ કઈ  હોવું જોઇએ....


મારા  મતે  દુનિયા માં  સૌથી  સુન્દર  કોઈ  શબ્દ  હોય તો તે  છે માં.....
'માં ' થી  વિશેષ  બાળક  માટે  કોઈ  જ હોય નાં શકે... માં  પ્રથમ  ગુરુ  જ નહિ હું તો માનું છું માં જ બાળક નો પ્રથમ પ્રેમ હોય છે ....

'માં ' વિશે  જેટલું  લખો એટલું ઓછું  જ પડે..... નીચે ની  પંક્તિ  માં  મૈં  મારા થી શકયા હોય  એટલો પ્રયાસ કર્યો છે માં શું  છે એ સમજાવાનો......


Dedicate to all loving and caring mothers... whole world can divide in 2parts mother and other...!!!


Kaise samjau tume, kaise batlau tume, kaisi hoti hai maa amma pyaari maa.

Sardi o main dhup ke jaisi, garmi o main thandi chhav ke jasi,
Duva o ki barsaat hai maa... amma.. pyarri maa

mithe - mithe aam ke jaisi, tikhi vo mirchi jaisi,
Imli si khatti hai jo vo maa.. amma ..pyari maa

exam ke 10sn jaisi, padhai ke lesson jaisi,
Vacation ki masti hai maa..amma pyari maa

hase to lage chaand ka tukda, aur gusse main suraj ka mukda,
Gusse main jo pyaar kare vo maa.... amma..pyarri maa

jeena humko siklati hai, har baat vo samjati hai,
Harti-farti jo pathshala.. vo maa..amaa

musibato main chatano jaisi, samundar ki gehrai jaisi
Mitti ki jo khusboo hai vo maa..amma

bimmari main doctor jaisi, pathai ke waqt teacher jaisi,
Pehli guru hoti hai maa..amma pyari maa

phoolon ki khusboo jaisi, titliyon k rang k jaisi,
Ghar ko ronak karti hai maa..amma

hamesha bacho ka sath deti, jeene ki sachi raah dikhlati,
Jindgi ki 'Guide' ho ti a maa..amma

kabhi vo tume datti, kabhi tumpe naraj bhi hoti ,
bina sab ku6 samje jo vo maa..amma..pyari maa

aur kya main batlau, aur kya main samjaun,
Insano main jo hai KHUDA vo maa pyaari maa amma hum sab ki maa...

Thank you mummy....

Friday 3 October 2014

શુભારંભ

Blog!!

આ બ્લોગ વસ્તુ  આમ તો જૂની છે ......પણ મને થયુ  લાવ  હું થોડો હાથ અજમાવી જોવું।....
આમ હું  કઈ  મોટો લેખક  નથી। .....પણ કોઈ વાર શબ્દો  મળી આવે અને વાત બની જાય... કવિતા લખવાનો શોખ  એટલો  ના હતો  પણ 2012 મા  થયેલ કમળા દરમ્યાન કવિતાઓ  લખી અને પછી એનો દોર ચાલુ થયો....'J ' આ  અક્ષર  કૈક વધારે જ લાભદાયી  રહ્યો છે  પછી  ભલે ને એ jaundice પણ  હોય...


મારું માનવું છે... કલમ માં  શસ્ત્રો કરતા વધુ તાકાત  હોય છે....(કદાચ  એટલે ..કારણ  કે  તલવાર  ચલાવતા અહી આવડે છે કોને .... ;-) ) અને એટલે જ આજે દશેરા ના પાવન પર્વ પર લોકો  ભલે શસ્ત્ર પૂજા કરતા હોય હું કલમ પૂજા કરું છું ( keyboard pooja... આજ  ના  યુગ માં પાટી -પેન ક્યાં ચાલે છે। .. ટેબ્લેટ  જ ચાલે છે પછી વડીલ હોય કે બાળકો ..હા ટેબ્લેટ ના પ્રકાર અલગ હોય શકે  છે.. ;-) અને અમારી જેવા  software engineers ને પેન કરતા કિ -બોર્ડ  જોડે વધુ પનારો હોય છે ..) માટે જ  બ્લોગ  ની  શરૂઆત  માટે આજ નો દિવસ જ  શુભ છે.....

:-)



જય હિન્દ