Friday 3 October 2014

શુભારંભ

Blog!!

આ બ્લોગ વસ્તુ  આમ તો જૂની છે ......પણ મને થયુ  લાવ  હું થોડો હાથ અજમાવી જોવું।....
આમ હું  કઈ  મોટો લેખક  નથી। .....પણ કોઈ વાર શબ્દો  મળી આવે અને વાત બની જાય... કવિતા લખવાનો શોખ  એટલો  ના હતો  પણ 2012 મા  થયેલ કમળા દરમ્યાન કવિતાઓ  લખી અને પછી એનો દોર ચાલુ થયો....'J ' આ  અક્ષર  કૈક વધારે જ લાભદાયી  રહ્યો છે  પછી  ભલે ને એ jaundice પણ  હોય...


મારું માનવું છે... કલમ માં  શસ્ત્રો કરતા વધુ તાકાત  હોય છે....(કદાચ  એટલે ..કારણ  કે  તલવાર  ચલાવતા અહી આવડે છે કોને .... ;-) ) અને એટલે જ આજે દશેરા ના પાવન પર્વ પર લોકો  ભલે શસ્ત્ર પૂજા કરતા હોય હું કલમ પૂજા કરું છું ( keyboard pooja... આજ  ના  યુગ માં પાટી -પેન ક્યાં ચાલે છે। .. ટેબ્લેટ  જ ચાલે છે પછી વડીલ હોય કે બાળકો ..હા ટેબ્લેટ ના પ્રકાર અલગ હોય શકે  છે.. ;-) અને અમારી જેવા  software engineers ને પેન કરતા કિ -બોર્ડ  જોડે વધુ પનારો હોય છે ..) માટે જ  બ્લોગ  ની  શરૂઆત  માટે આજ નો દિવસ જ  શુભ છે.....

:-)



જય હિન્દ

2 comments:

  1. Good to see you at the blogging.. Welcome and Best Wishes...

    ReplyDelete
  2. thank you vicky..
    tnx 4 the guidance.... :-)

    ReplyDelete